Divya Bhaskar

Home » National News » Latest News » National » Punjabs Taran Taran Massive fire breaks at Halwayi in shop

ડિઝલનો કેરબો ખોલ્યો અને સળગતી દિવાસળી ચાંપી, જુઓ પછી શું થયું?

Divyabhaskar.com | Updated - Apr 12, 2018, 04:31 PM

કંદોઈની દુકાનમાં આગ લગાવવા જતાં બે યુવાન સળગ્યાં,CCTV

  • તરનતારનઃ પંજાબના તરનતારનનો આ વીડિયો જોઈ દરેક લોકો હેરાન છે. મિઠાઈની દુકાનમાં આગ લાગ્યા પછી દુકાન માલિકે CCTV વીડિયો જાહેર કર્યો છે. CCTVમાં જોઈ શકાય છે કે દુકાનમાં કામ કરનારો એક યુવક કેનમાંથી ડિઝલ કાઢી રહ્યો છે. આ દરમિયાન બીજો યુવક સળગતી દિવાસળી તેમાં ફેંકે છે અને બન્ને આગની ઝપટમાં આવી જાય છે. દુકાનદારનો આરોપ છે કે 'આ જાણી જોઈને આગ લગાડવા આવ્યા હતા અને પોતે જ તેમની ભૂલને કારણે આગની ઝપટમાં આવી ગયા.'
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending