Divya Bhaskar

Home » National News » Latest News » National » Professor Beaten For Sending Obscene Messages

વિદ્યાર્થિઓનીને અશ્લીલ મેસેજ મોકલતા પ્રોફેસરના થયા ભૂંડા હાલ

Divyabhaskar.com | Updated - May 07, 2018, 07:30 PM

લંપટ પ્રોફેસરને વિદ્યાર્થિનીઓની છેડતી ભારે પડી, જાહેરમાં ફટકાર્યો

  • પંજાબના પટિયાલામાં એક પ્રોફેસર રાત્રે વિદ્યાર્થિનીઓને અશ્લીલ મેસેજ મોકલતો હતો. જે પછી વિદ્યાર્થિનીઓએ ખુલ્લેઆમ તે પ્રોફેસરની ધોલાઈ કરી. સોશિયલ મીડિયા પર તે પ્રોફેસરની ધોલાઈનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં વિદ્યાર્થિની તેની માતા અને ફ્રેન્ડ તેની ધોલાઈ કરી રહ્યા છે. જો કે આ માર માર્યા પછી પ્રોફેસર પાસે વિદ્યાર્થિનીઓએ માફી મગાવી હતી.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending