સિક્યુરિટીમાં તહેનાત પોલીસે બાર ડાન્સર સાથે કરી આવી હરકત

પોલીસ નશામાં ભૂલી ભાન, બાર ડાન્સર સાથે આવી હરકત

DivyaBhaskar.com | Updated - Apr 09, 2018, 08:44 PM
Policeman throws currency notes at dancers
ઉન્નાવઃ યૂપીના ઉન્નાવથી ખાખીને શરમાવકી ઘટના સામે આવી છે. જ્યાં એક પ્રોગ્રામમાં દરમિયાન નશામાં ધૂત પોલીસકર્મીએ બધાની સામે સ્ટેજ પર નાચી રહેલી બાર ડાન્સર પર પૈસા ઉડાવી ડાન્સ કર્યો છે. પોલીસકર્મીની આ કરતૂતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયો વાયરલ થયા પછી પોલીસ કર્મચારી સહિત પોલીસ સ્ટેશન ઇન્ચાર્જને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

X
Policeman throws currency notes at dancers
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App