ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» Policeman thrashes man badly in Hoshangabad

    પોલીસની ગુંડાગીરીઃ યુવક બેભાન ન થયો ત્યાં સુધી પાઇપથી માર્યો માર

    DivyaBhaskar.com | Last Modified - May 07, 2018, 01:00 PM IST

    યુવક રહેમની ભીખ માગતો રહ્યો, પોલીસે બેભાન ન થયો ત્યાં સુધી માર્યો
    • પોલીસની ગુંડાગીરીઃ યુવક બેભાન ન થયો ત્યાં સુધી પાઇપથી માર્યો માર
      મધ્યપ્રદેશનાં હોશંગાબાદના પોલીસકર્મીની ગુંડાગીરીનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો એક પોલીસકર્મી યુવકને ક્રૂરતા પૂર્વક પાઇપથી ઢોર માર મારતો નજરે ચઢી રહ્યો છે. આ વીડિયોમાં પોલીસકર્મી સાથે જે બીજો યુવક છે તે સાથી પોલીસકર્મી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. યુવક પોલીસકર્મી પાસે રહેમની ભીખ માગે છે છતાં પોલીસકર્મીને દયા નથી આવતી અને યુવક બેભાન ન થાય ત્યાં સુધી માર મારતો રહે છે.
    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Policeman thrashes man badly in Hoshangabad
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top