કરાટે નૅશનલ પ્લેયરની પોલીસે કરી છેડતી, મારતાં-મારતાં લઈ ગઈ પોલીસ સ્ટેશન

પ્રેક્ટિસ કરી પાછી ફરી રહી હતી ત્યારે, ટ્રાફિક પોલીસે કરી છેડતી

DivyaBhaskar.com | Updated - Apr 09, 2018, 04:37 PM
Policeman Karate National Player Harassment
રોહતક, હરિયાણાઃ હરિયાણાના રોહતકમાં કરાટે નૅશનલ પ્લેયરનો નંબર માગ્યો અને છેડતી કરી હતી. જેમાં એક પોલીસવાળાને છોકરી મારતાં-મારતાં પોલીસ સ્ટેશન લઈ આવી. કરાટેની નૅશનલ લેવલની ખેલાડીની છેડતી કરનાર ટ્રાફિક પોલીસને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ડીએસપી રવિન્દ્રએ કહ્યું કે, જો ટ્રાફિક પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવઆવશે તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

X
Policeman Karate National Player Harassment
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App