ગ્લાસમાં થૂંકી જજને પાણી પીવડાવતો પટ્ટાવાળો કૅમેરામાં કેદ

DivyaBhaskar.com

May 29, 2018, 06:32 PM IST
Peon gave to Judge water with spit
અલીગઢ, યૂપીઃ અલીગઢનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં પ્યૂન રૂમમાં આવી ગ્લાસમાં પાણી ભરે છે. ત્યારબાદ તે ગ્લાસમાં થૂંકે છે. અને તે પાણીનો ગ્લાસ જજને આપે છે. જો કે, જજને આ ઘટનાની પહેલેથી જ પ્યૂન પર શંકા હતી. જજે પ્યૂનને રંગે હાથે પકડવા ટેબલ નીચે કેમેરો લગાવડાવ્યો અને હકીકત સામે આવી. આ હકિકત સામે આવતાં પ્યૂનને સસ્પેન્ડ કરયો.

X
Peon gave to Judge water with spit
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી