મારા પપ્પાએ મમ્મીને મારી નાખી, 22 કલાક લાશ પોટલીમાં રાખી

પતિએ માથામાં પાઇપ મારી પત્નીની હત્યા કરી, લાશનું બાધ્યું પોટલું

DivyaBhaskar

DivyaBhaskar

Divyabhaskar.com | Updated - Apr 10, 2018, 01:33 PM
case of extramarital affair murder of wife children saw morder of mother
આગ્રાઃ અનૈતિક સંબંધો વિશે વાંધો ઉઠાવતા પતિએ પત્નીને મારી નાખી. પછી તેની લાશ પોટલીમાં બાંધી દીધી. આરોપીએ 22 કલાક સુધી તેના ત્રણ બાળકોને રૂમમાં પૂરી દીધા હતા. બાળકોનો રડવાનો અવાજ સાંભળી પાડોશી ઘરે પહોંચ્યા અને હત્યાનો ખુલાશો થયો. પોલીસે આરોપીને એેરેસ્ટ કર્યો છે. આ ઘટના વિશે આરોપીની પુત્રીને પૂછતા તેને જ કહ્યું કે, પપ્પાએ મમ્મીને પાઇપ મારી હત્યા કરી હતી.

X
case of extramarital affair murder of wife children saw morder of mother
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App