ધોધમાર વરસાદમાં પણ ફરજ ન ચૂકી, ટ્રાફિક મેનેજ કરતો રહ્યો કોન્સ્ટેબલ

ટ્રાફિકમેનની નોકરી પ્રત્યેની વફાદારીનાં વખાણ કરતાં લોકો થાકતાં નથી

DivyaBhaskar.com | Updated - Jun 06, 2018, 07:02 PM
mumbai police constable duty was doing in rain
મુંબઈઃ સોશિયલ મીડિયામાં મુંબઈના આ ટ્રાફિક કોન્સ્ટેબલનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં ધોધમાર વરસાદ દરમ્યાન ટ્રાફિક કોન્સ્ટેબલ પોતાની ફરજ બજાવી રહ્યો છે. આ ટ્રાફિક કોન્સ્ટેબલ ધોધમાર વરસાદ પડી રહ્યો હોવાં છતાં રોડ વચ્ચે ટ્રાફિકને મેનેજ કરી રહ્યો છે. આ ટ્રાફિક કોન્સ્ટેબલની પોતાના કામ પ્રત્યેની વફાદારીને લોકો ખૂબ જ વખાણી રહ્યા છે.

X
mumbai police constable duty was doing in rain
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App