1

Divya Bhaskar

Home » National News » Latest News » National » Married woman tortured by husband in uttar pradesh for party money

લાલચું પતિએ ક્રૂરતાની હદ વટાવી, 1 લાખ રૂપિયા માટે કર્યું આવું

Divyabhaskar.com | Last Modified - Apr 17, 2018, 11:40 AM IST

8 મહિનાના માસૂમ સામે પતિએ પત્નીને બેભાન કરી લટકાવી દીધી

  • યૂપીના શાહજહાંપુરમાં એક મહિલાને તેના પતિએ રૂપિયા માટે મારપીટ કરવાનો મામલો સામે આવ્યો છે. આરોપી પતિએ તે મહિલાને બેલ્ટથી અનં ડંડાથી માર માર્યો. મહિલા મારથી બેભાન થતાં તેનાં પતિએ વીડિયો બનાવી તેના સાળાને મોકલ્યો અને કહ્યું કે 'કેવી લાગે છે તારી બહેન'. પીડિતાએ આ મામલે તેના પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending