ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Man tries to forcibly kiss girl at a Navi Mumbai railway station

  મુંબઈના રેલવે સ્ટેશન પર ધોળે દિવસે યુવતીની છેડતી, કોઈ ન આવ્યું બચાવવા

  DivyaBhaskar.com | Last Modified - Feb 23, 2018, 07:02 PM IST

  યુવતીને જબરદસ્તીપૂર્વક કિસ કરવાનો પ્રયત્ન કર્યો
  • મુંબઈના રેલવે સ્ટેશન પર ધોળે દિવસે યુવતીની છેડતી, કોઈ ન આવ્યું બચાવવા
   નૅશનલ ડેસ્કઃ સામાન્ય રીતે સલામત ગણાતું મુંબઈ પણ હવે દિલ્હી થતું જાય છે. ધોળે દહાડે એક યુવતી સાથે છેડતી થયાની ઘટના ઘટી છે. નવી મુંબઈના તુર્ભે રેલવે સ્ટેશનમાં એક યુવતીની સરાજાહેર છેડતી થઈ. યુવતી ઑફિસ જવાં માટે પ્લેટફોર્મ પર ટ્રેનની રાહ જોતી હતી. અચાનક એક શખ્સે પાછળથી આવ્યો. એણે યુવતીને જબરદસ્તીપૂર્વક કિસ કરવાનો પ્રયત્ન કર્યો. શૉક થઈ ગયેલી યુવતીએ તરત જ એ શખ્સને ધક્કો મારીને દૂર કરી દીધો. શરમજનક વાત તો એ હતી કે સ્ટેશન પર અનેક લોકો મોજુદ હતા.પરંતુ એક પણ માણસ તે યુવતીની મદદે આવ્યો નહીં. ઇન ફૅક્ટ, કોઇને તે છેડતીની ઘટનાની સામે જોવાની પણ ફુરસદ નહોતી. આ આખીયે ઘટના ત્યાંના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. અલબત્ત, આ સમગ્ર ઘટના પછી પોલીસે તે શખ્સની ધરપકડ કરી છે. આવી અભદ્ર હરકત કરનારનું નામ નરેશ કે. જોષી છે, જેની ઉંમર 43 વર્ષ છે.
  No Comment
  Add Your Comments
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Man tries to forcibly kiss girl at a Navi Mumbai railway station
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top