મુંબઈઃ પ્રેમમાં નિષ્ફળ આશિકે બારમાં કામ કરતી છોકરીને ચાકુ મારી કાપી નાખી

એકતરફી પ્રેમીએ બારમાં કામ કરતી પ્રેમિકાને ચાકુથી કાપી નાખી

DivyaBhaskar.com | Updated - Apr 06, 2018, 06:11 PM
Man killed bar girl In andheri
મુંબઈઃ અંધેરીમાં બુધવારે મોડી રાતે એકતરફી પ્રેમમાં નાકામા એક સનકીએ એક છોકરીને ચાકૂથી કાપી નાખી હતી. ઘટનાને અંજામ આપ્યા પછી આરોપી ભાગી ગયો હતો. પણ તેને આસપાસની ભીડે પકડી પાડી પોલીસને સોંપી દીધો હતો. પોલીસે આરોપી પર હત્યાનો કેસ દાખલ કરી તેને એરેસ્ટ કર્યો છે.

X
Man killed bar girl In andheri
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App