ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Man eats tantric diet to get married doctors shocked after surgery

  પેટમાં દુખાવો થતાં યુવક દવાખાને ગયો, એક્સ રે જોઈ ડૉક્ટરો ચોક્યા

  DivyaBhaskar.com | Last Modified - Apr 11, 2018, 06:01 PM IST

  લગ્નની લાલચે તાંત્રિકે યુવકને આ 41 વસ્તુઓ ખવડાવી દીધી
  • પેટમાં દુખાવો થતાં યુવક દવાખાને ગયો, એક્સ રે જોઈ ડૉક્ટરો ચોક્યા
   હરદોઈઃ એક વ્યક્તિ છેલ્લા 6 મહિનાથી તાંત્રિકના કહેવાથી સતત લોખંડના તાર, મોબાઇલની બૅટરી, બ્લાઉઝના હુક જેવી વસ્તુઓ ખાઈ રહ્યો હતો. આ વસ્તુ ખાવા પાછળનું કારણ એવું હતું કે તેના લગ્ન થઈ જાય. વધારે પેટમાં દુખાવો થવાથી વ્યક્તિ દવાખાને પહોંચ્યો તો ડૉક્ટરોએ તરત જ ઑપરેશન કરવાની સલાહ આપી. પેટની અંદરથી જે નીકળ્યું તે જોઈ ડૉક્ટરો પણ ચોક્યા.
  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Man eats tantric diet to get married doctors shocked after surgery
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top