1

Divya Bhaskar

Home » National News » Latest News » National » man dies of heart attack after getting nominated to award

જિંદગી અને મોતની એ છેલ્લી 16 સેકન્ડ કેમેરામાં કેદ

Divyabhaskar.com | Last Modified - Apr 02, 2018, 04:49 PM IST

કરુણાંતિકાઃ દુઃખ નહીં ખુશી બની મોતનું કારણ

  • man dies of heart attack after getting nominated to award
    નેશનલ ડેસ્કઃ જ્યારે કોઈ વ્યક્તિને તેના સારા કામ માટે સન્માનિત કરવામાં આવે તે ચોક્કસ તે તેના માટે ખૂબ સુંદર ક્ષણ હોય છે. કોઈને પોતાની સફળતાથી ખુશી વધારે હોય છે તો કોઈને થોડ ઓછી. પરંતુ ખુશીના કારણે મોત થઈ જવું તે ભાગ્યે જ તમે સાંભળ્યું હશે. યુપીના આગરામાં એક આવી ઘટના બની છે. જ્યાં વ્યક્તિને ખુશીના કારણે હાર્ટ એટેક આવી ગયો હોવાની ઘટના સામે આવી છે.
    ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending