Divya Bhaskar

Home » National News » Latest News » National » little girl sing a song satyam shivam sundram

કેરળની જયાલક્ષ્મીના અવાજનો જાદુ તમે સાંભળ્યો છે?

Divyabhaskar.com | Updated - Apr 29, 2018, 05:50 PM

ચાર વર્ષ બાદ આ છોકરીના અવાજનો જાદૂ થયો ફરી વાયરલ

  • આજકાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો ફરી વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક છોકરી બોલિવૂડનું સુપર હિટ સોંગ સત્યમ, શિવમ, સુંદરમ ગાઈ રહી છે. હકીકતમાં આ છોકરી કેરળના કોચ્ચી નજીકના એક ગામની છે, તેનું નામ જયાલક્ષ્મી છે. જયાલક્ષ્મીની શૈલી અને અવાજ બિલકુલ લતાજી જેવો જ છે. મહત્વની વાત તો એ છે કે, જ્યારે જયાએ આ ગીત સાંભળ્યું ત્યારે તેને હિન્દી બોલતા આવડતું પણ ન હતું. એક દિવસ પિતાના ફોનમાં સત્યમ, શિવમ, સુંદરમ ગીત સાંભળ્યું અને તેના પર રિયાજ શરૂ કરી. આમ જ પિતાએ ગીત રેકોર્ડ કર્યું અને ટીચરે વોટ્સએપ પર મૂક્યું તો તેની દેશભરમાં પ્રશંસા થઈ. ચાર વર્ષ જૂનો આ વીડિયો ફરી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending