Home » National News » Latest News » National » Little girl sing a song aye mere watan ke logo

અવાજમાં એવો જાદુ છે કે, લોકોએ કરી લતા મંગેશકર સાથે સરખામણી

Divyabhaskar.com | Updated - Apr 26, 2018, 07:19 PM

આ બાળકીનું ટેલેન્ટ તમને વીડિયો શેર કરવા મજબૂર કરી દેશે

  • કહેવાય છે કે સંગીતએ ઈશ્વરની દેન હોય છે જે 'એ મેરે વતન કે લોકો...' ગીત ગાઈ રહેલી બાળકી પરથી કહી શકાય. કવિ પ્રદિપે લખેલી આ સુંદર રચનાને લતા મંગેશકરે પોતાની કોકીલ અવાજમાં ગાયું હતું અને તે આજે પણ સાંભળતા રુંવાડા ખડા કરી દે છે. ત્યારે આ નાની બાળકીએ ગાયેલાં આ ગીતને લોકો લતા મંગેશકર સાથે તુલના કરી રહ્યા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending