ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» Little boy play tabla

    આ સ્ટાઈલીશ ઉસ્તાદને તબલાં વગાડતા જોયો છે?

    DivyaBhaskar.com | Last Modified - Apr 26, 2018, 09:02 PM IST

    ભલભલાં તબલચીને શરમાવે તેવા વગાડે છે તબલાં
    • આ સ્ટાઈલીશ ઉસ્તાદને તબલાં વગાડતા જોયો છે?
      કહેવાય છે કે કળા ઈશ્વરની દેન હોય છે જે આ નાનકડા ઉસ્તાદની તબલા વગાડવાની કળા જોઈને કહી શકાય. આ નાના બાળકના હાથ તબલા પર એવાં પડે છે કે જોતાં જ રહી જવાય. આ નાનકડો ઉસ્તાદ જે સ્ટાઈલથી તબલા વગાડે છે તે સ્ટાઈલ જોઈને ભલભલા તબલચીને શરમાવું પડે. જો કે આ નાનકડા તબલચીનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Little boy play tabla
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top