Divya Bhaskar

Home » National News » Latest News » National » Lady Leader Publicly threatened to kill

તારું મર્ડર કરાવતાં મને વાર નહીં લાગે, મહિલાનો વીડિયો વાયરલ

Divyabhaskar.com | Updated - May 09, 2018, 07:51 PM

દબંગ લેડીએ સર્વેયરનો કાંઠલો પકડ્યો, કહ્યું તારી હત્યા કરાવી દઈશ

  • દમોહઃ આ વીડિયોમાં જિલ્લા પંચાયતની ઉપાધ્યાક્ષ રામબાઈ ઠાકુર છે. આ પહેલાં પણ તેમનાં તીખા તેવર સામે આવી ચૂક્યા છે. આ વખતે મામલો ખેડૂતોની સમસ્યાઓ સાથે જોડાયેલો છે. આ સર્વેયરની લાંચિયા વૃતિથી ખેડૂતો પણ હેરાન હતા. ખેડૂતોએ આ વાતની જાણ જિલ્લા પંચાયતની લેડી લિડરને કરતા સર્વેયરને ધમકાવ્યો હતો. સર્વેયરને ધમકાવતો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending