1

Divya Bhaskar

Home » National News » Latest News » National » kerala kadakkavoor 65 year old woman hit by vehicle kept lying injured on a busy road

65 વર્ષની મહિલાને કારે મારી ટક્કર, ઘાયલ હાલતમાં કોઈએ ન કરી મદદ

Divyabhaskar.com | Last Modified - Mar 29, 2018, 07:57 PM IST

એક્સિડેન્ટ પછી રોડ પર તરફડતી રહી ઘરડી મહિલા, લોકો જોયો તમાશો

  • સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. કેરળના કાડાકાવૂરમાં 65 વર્ષની મહિલા ઘાયલ અવસ્થામાં રોડ પર તડપી રહી હતી અને કોઈએ તેમની મદદે ન આવ્યું. કેટલાક લોકો રોડ પર મહિલાને જોતા રહ્યા. વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા રોડ વચ્ચે ઘાયલ હાલતમાં પડી છે. તે મહિલા પાસેથી કાર અને ઑટો પસાર થાય છે. પણ કોઈ તે ઘરડી મહિલાને મદદ કરતું નથી. તે મહિલાનો સામાન પણ રોડ પર પડ્યો છે. છેલ્લે પોલીસ મદદ કરી. પોલીસ જ્યારે પહોંચી ત્યારે ત્યાં ભીડ હતી. બધા મહિલાને જોતા હતા. પોલીસના જવાનો તે મહિલાને હોસ્પિટલ લઈ ગયા. રિપોર્ટ મુજબ, આ મહિલાને જે કારે ટક્કર મારી હતી તેને ઝડપી લેવામાં આવ્યો છે.
    ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending