દુનિયાને રડાવી રહ્યું છે કઠુઆ ગેંગરેપ પીડિતા આસિફાનું આ છેલ્લું ગીત

મોત પહેલાંનો આસિફાનો છેલ્લો વીડિયો

DivyaBhaskar.com | Updated - Apr 16, 2018, 11:56 AM
kathua murder case Ashifa last video
દિલ્હીઃ કઠુઆમાં આસિફા પર થયેલાં રેપનો આખો દેશ વિરોધ કરી રહ્યો છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેને અસિફાનો છેલ્લો વીડિયો હોવાનું કહેવાઈ રહ્યું છે. આ વીડિયોમાં એક સંદેશ આપવામાં આવી રહ્યો છે. આ પહેલાં પણ આસિફાના નામનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં એક છોકરી બાઇક પર બેસીને બીજા બાઇક સવારને હાથમાં તાળી આપી હસી રહી હતી.

X
kathua murder case Ashifa last video
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App