મંદિરમાં 3 વાર દુષ્કર્મ બાદ નરાધમોએ આ રીતે ક્રૂરતા વરસાવી હતી

દુષ્કર્મ બાદ જંગલમાંથી આ હાલતમાં મળી હતી માસૂમ અસિફાની લાશ

DivyaBhaskar.com | Updated - Apr 16, 2018, 04:52 PM
kathua murder case Ashifa death body video

કઠુઆઃ દેશમાં અસિફા સાથે થયેલાં દુષ્કર્મનો વિરોધ થઈ રહ્યો છે. જોકે આસિફાને 10 જાન્યુઆરીએ કઠુઆનાં હીરાનગરથી કિડનેપ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યુ હતુ અને 17 જાન્યુઆરી માસૂમની લાશ જંગલમાંથી મળી આવી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં અત્યારે વાયરલ થઈ રહ્યો છે. જ્યારે પોલીસ આ દુષ્કર્મની ચાર્જશીટ 11 એપ્રિલે કોર્ટમાં ફાઇક કરવા જઈ રહી હતી ત્યારે લોકોએ પોલીસને ઘેરી લીધી અને આ ઘટના દેશની સામે આવી.

X
kathua murder case Ashifa death body video
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App