મુશળધાર વરસાદમાં રસ્તા વચ્ચે કર્યા પૂશ-અપ્સ, ભગવાનને જોડ્યા હાથ

ખેડૂતે ધોધમાર વરસાદ પડતા ભગવાનને અનોખી રીતે પ્રાર્થના

DivyaBhaskar

DivyaBhaskar

Divyabhaskar.com | Updated - Jun 06, 2018, 06:31 PM
karnataka men pushups road in heavy rain
કર્ણાટકના બેલગાવીમાં મૂશળધાર વરસાદ પછી ઘણાં વિસ્તારમાં પાણી ભરાઈ ગયું હતું. એવાંમાં બેલગાવીની એક વીચિત્ર ઘટના સામે આવી છે. અહીં એક યુવક મૂશળધાર વરસાદમાં પૂશઅપ્સ કરતો જોવાં મળ્યો હતો. આ યુવક દંડવત કરી ભગવાનને પ્રાર્થના કરતો જોવા મળ્યો હતો. આ યુવકને જોનારા લોકો પણ હેરાન હતાં કે શા માટે આટલાં મૂશળધાર વરસાદમાં આ યુવક પૂશઅપ્સ કરી રહ્યો છે.

X
karnataka men pushups road in heavy rain
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App