Divya Bhaskar

Home » National News » Latest News » National » Karnataka Man washed away in Cauvery River of Mysore

પિકનિકમાં ગયેલાં સીનિયર સાયન્ટિસ્ટ પરિવારની નજર સામે તણાયા

Divyabhaskar.com | Updated - Jun 04, 2018, 06:31 PM

સીનિયર સાયન્ટિસ્ટ પરિવારની નજર સામે તણાયા

  • કર્ણાટકાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં એક પરિવાર સામે જ સાયન્ટિસ્ટ તણાઈ જાય છે. આ વીડિયોમાં સાયન્ટિસ્ટને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ત્યાં હાજર લોકો દ્વારા સાયન્ટિસ્ટને દોરડું આપવામાં આવે છે. પણ, સાયન્ટિસ્ટના હાથમાંથી દોરડું છૂટી જતાં તે તણાઈ જાય છે અને તેમનું મોત થાય છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending