Home » National News » Latest News » National » Justin Trudeau breaks into Bhangra in New Delhi

કેનેડિયન પીએમ ટ્રુડોએ ઢોલના તાલે કર્યાં ભાંગડા

Divyabhaskar.com | Updated - Feb 23, 2018, 04:03 PM

કેનેડિયન PM જસ્ટિન ટ્રુડોએ ગુરુવારે રાત્રે દિલ્હીમાં ઢોલના તાલે ભાંગડા કર્યા હતા

  • Justin Trudeau breaks into Bhangra in New Delhi
    કેનેડિયન PM જસ્ટિન ટ્રૂડો તેમના પરિવાર સાથે ભારતના પ્રવાસે છે. ત્યારે કેનેડિયન PM જસ્ટિન ટ્રૂડોએ ગુરુવારે રાત્રે દિલ્હીમાં ઢોલના તાલે ભાંગડા કર્યા હતા. કેનેડા હાઉસના સ્ટેજ પર આવતા જ ટ્રુડો અને તેમના પરિવારે ડાન્સ કર્યો. ટ્રૂડોએ બ્લેક શેરવાની અને તેમની પત્નીએ સાડી પહેરી હતી. ટ્રુડોએ ભાંગડા કરવાનું સ્ટાર્ટ કરતાં જ સ્ટેજ નીચે ઉભેલાં લોકોએ તાલિઓ અને સીટી વગાડી ચિયર કર્યું. આ વીડિયો ખાનગી ન્યૂઝ ચેનલનાં પત્રકારે તેના ટ્વીટર પર પોસ્ટ કર્યો હતો.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ