Divya Bhaskar

Home » National News » Latest News » National » Husband carries dead body of wife on his shoulder in badaun

પત્નીની લાશ ખભે નાખી પતિ રઝળતો રહ્યો, હોસ્પિટલવાળાએ આજીજી ન સાંભળી

Divyabhaskar.com | Updated - May 08, 2018, 08:01 PM

પત્નીની લાશ પતિને ખભે ઊંચકવી પડે એનાથી મોટી લાચારી કઈ હોય?

  • બદાયૂઃ યૂપીના બદાયૂમાં માનવતાને શરમાવતી ઘટના સામે આવી છે. સરકારી હોસ્પિટલમાં પત્નીનું મોત થતાં ગરીબ પતિને લાશ લઈ જવા માટે એમ્બ્યુલન્સ ન આપવામાં આવી. જે પછી લાચાર પતિ તેની પત્નીની લાશ પોતાના ખભે ઊંચકીને લઈ જવા મજબૂર થયો. આ ઘટનાનો વીડિયો સામે આવતા હોસ્પિટલ તંત્ર સામે આ શરમજનક ઘટનાના તપાસ તેજ કરવામાં આવી છે.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending