સલમાન પર કાળિયાર શિકારના કેટલા કેસ છે?

શું તમે જાણો છો, આ આખો કેસ શું છે?

DivyaBhaskar.com | Updated - Apr 05, 2018, 04:57 PM
How many cases of Blackbuck hunting on Salman?

નેશનલ ડેસ્કઃ 20 વર્ષ જૂના કાળિયારના શિકાર કેસમાં આખરે જોધપુર કોર્ટે સલમાન ખાનને સજા સંભળાવી. કોર્ટે અન્ય આરોપી સૈફ અલી ખાન, તબ્બુ, નિલમ અને સોનાલી બેન્દ્રને નિર્દોષ જાહેર કર્યા છે. વર્ષ 1998માં ફિલ્મ 'હમ સાથ સાથ હૈ'ના શૂટિંગ દરમિયાન સલમાન પર ભવાદ ગામ, ઘોડા ફાર્મ હાઉસ અને કાંકણી ગામમાં કાળિયારના શિકારનો આરોપ હતો. આ મામલામાં સલમાન પર 4 કેસ થયા, અને સલમાને જેલ પણ જવું પડ્યું હતું. આવો જાણીએ કે સલમાન પર થયેલાં એ 4 કેસ શું છે.

X
How many cases of Blackbuck hunting on Salman?
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App