Divya Bhaskar

Home » National News » Latest News » National » horrible viral video of man murder

પથ્થરથી છૂંદી યુવકને જાહેરમાં કુહાડીથી કાપી નાખ્યો

Divyabhaskar.com | Updated - May 01, 2018, 04:20 PM

ખુલ્લેઆમ નિર્મમ હત્યાનો વીડિયો પણ બનાવ્યો

  • યૂપીના સંભલ જિલ્લાનો એક યુવકની હત્યાનો અરેરાટી ભર્યો વીડિયો વાયરલ થયો છે. જેમાં એક યુવકને પહેલાં પથ્થરો મારી છૂંદી નાખવામાં આવ્યો અને પછી તેના પર કુહાડીના ઘા મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો. યુવક બૂમો પાડતો રહ્યો છતા તેને કોઈ બચાવવા આવ્યું નહીં અને ત્યાં હાજર લોકોએ તેનો વીડિયો બનાવતા રહ્યા.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending