ઉકળતા તેલમાં હાથ નાખી ભજિયાં કાઢે છે આ કારીગર

ઉકળતા તેલમાં હાથ નાખી ભજિયાં કાઢતા આ કારીગરને જોઈને કોઈને વિશ્વાસ નહીં થાય

DivyaBhaskar.com | Updated - Apr 10, 2018, 07:20 PM
Hands In Hot Boiling Oil Making of Bhajiya
ઝાંસીઃ ઉકળતા તેલમાં હાથ નાખી ભજિયાં કાઢતા આ કારીગરને જોઈને કોઈને વિશ્વાસ નહીં થાય. પણ, આ હકિકત છે. સોહન છેલ્લાં 13 વર્ષથી નાસ્તાની દુકાન ચલાવે છે. જોકે ઉકળતા તેલમાંથી ભજિયાં કાઢવાની કહાની પણ ઇન્ટરેસ્ટિંગ છે. સોહનના લગ્નના 5 વર્ષ પછી તેની પત્ની તેને છોડીને જતી રહી. સોહન એક દિવસ દુકાને તેની પત્નીને યાદ કરતો હતો અને અચાનક તેને ઉકળતા તેલમાં હાથ નાખી દીધો પણ કઈ થયું નહીં. બસ, ત્યારથી જ સોહન ઉકળતા તેલમાં હાથ નાખી ભજિયાં કાઢે છે.

X
Hands In Hot Boiling Oil Making of Bhajiya
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App