બિહારની જંગલિયતઃ ખેતરમાંથી પકડાતા યુવક-યુવતીના કર્યાં આવા હાલ

ખેતરમાં એકલા હતાં યુવક-યુવતી અને લોકોએ કર્યું આવું

DivyaBhasakar.com | Updated - May 25, 2018, 03:38 PM
girl molestation in Bihar
ગયા, બિહારઃ બિહારમાં માનવતાને શર્મસાર કરતો એક વીડિયો વાયરલ થયો છે. ગયાના વજીરગંજના તરવાં બજારમાં એક આધેડ સહિત 4 લોકોએ મિત્ર સાથે ફરવા આવેલી છોકરી સાથે છેડતી કરી મારપીટ કર્યાની ઘટના સામે આવી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા પછી પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી આગળ કાર્યવાહી હાથ ધરી છે.

X
girl molestation in Bihar
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App