ફ્રેન્ડ સાથે જતી યુવતીના જાહેરમાં કપડાં ખેંચ્યાં, વીડિયો વાયરલ

DivyaBhaskar.com

May 25, 2018, 06:20 PM IST
girl harassment in Bihar

ગયા, બિહારઃ બિહારમાં માનવતાને શર્મસાર કરતો એક વીડિયો વાયરલ થયો છે. ગયાના જિલ્લાના મસૌઢીમાં લોકોએ મિત્ર સાથે ફરવા જતી છોકરી સાથે છેડતી કરી મારપીટ કર્યાની ઘટના સામે આવી છે. વીડિયોમાં નરાધમો યુવતીના કપડા ખેંચી રહ્યા છે. યુવતી આજીજી કરી રહી છે છતાં નરાધમો તેને હેરાન કરી રહ્યા છે અને આ ઘટનાનો વીડિયો બનાવી રહ્યા છે. આ વીડિયોના આધારે પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

X
girl harassment in Bihar
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી