ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» Gang rap video viral on social media police active

    છોકરી આજીજી કરતી રહી અને આ નરાધમો દુષ્કર્મ કરતાં રહ્યા

    DivyaBhaskar.com | Last Modified - May 14, 2018, 07:18 PM IST

    ગેંગરેપનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો
    • છોકરી આજીજી કરતી રહી અને આ નરાધમો દુષ્કર્મ કરતાં રહ્યા
      બિહારઃ દેશમાં એક પછી એક દુષ્કર્મની ઘટનાઓ વારંવાર સામે આવતી રહે છે. ત્યારે માનવતાને શર્મસાર કરતો બિહારનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં 5 લોકોએ એક છોકરી સાથે સામુહિક દુષ્કર્મ આચર્યું. એટલું જ નહીં તેનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર પણ વાયરલ કર્યો. વીડિયોમાં યુવતી છોડી દો... છોડી દો..., તમારા પગે પડું.. કહીં રહી છે. તેમ છતાં નરાધમો દયા વગર દુષ્કર્મ કરી રહ્યાં છે. તો બીજી બાજુ યુવતીનો ફ્રેન્ડ નરાધમોને વિનંતી કરી રહ્યો છે. પણ, તે યુવકની વાત કોઈએ સાંભળી નહીં અને તેને મારવાની ધમકી આપી. આ વીડિયો ગયાનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી દુષ્કર્મ કરનારા યુવકોનાં ફોટા જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Gang rap video viral on social media police active
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top