Home » National News » Latest News » National » Four criminals shot Marble businessman

ભીડભાડવાળા રોડ પર વેપારીની ગોળી મારી હત્યા, કોઈએ ન બચાવ્યો

Divyabhaskar.com | Updated - May 17, 2018, 01:42 PM

ભીડભાડવાળા રોડ પર વેપારીની ગોળી મારી હત્યા, કોઈએ ન બચાવ્યો

  • પટનાઃ પટનાના હાજીપુરમાં ઔધ્યોગિક વિસ્તારના પાસવાન ચોક નજીક ચાર શખ્સોએ આડેધડ 12 રાઉન્ડ ફાયરિંગ કરી માર્બલ વેપારીની હત્યા કરી. આરોપી ચાર શખ્સો ગ્રાહક બનીને શોરૂમમાં આવ્યા હતા. ત્યાર બાદ આરોપીઓએ શોરૂમની બહાર આવી વેપારીનાં શરીરમાં ગોળીઓ ધરબી ફરાર થઈ ગયા હતા. જો કે આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending