સામાન્ય વાતમાં 5 યુવકોએ છોકરા પર તૂટી પડ્યા

DivyaBhaskar.com

Jun 05, 2018, 02:32 PM IST
five man beating boy belt bat
બિહારમાં દુષ્કર્મ અને છેડતીના ઘટના સતત સામે આવતી રહે છે. એવામાં પટનાના બિહાટમાં એક યુવકને ઢોર માર મારતો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં 2 લોકો યુવકને બેટ અને બેલ્ટથી ઢોર માર મારી રહ્યા છે. યુવક રહેમની ભીખ માગી રહ્યો હતો છતાં આ નરાધમોને દયા નથી આવતી અને અન્ય એક શખ્સ આ ધટનાનો વીડિયો બનાવી રહ્યો હતો. આ ઘટનાની પોલીસને જાણ થતાં 5 લોકોની ધરપકડ કરી હતી.

X
five man beating boy belt bat
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી