Divya Bhaskar

Home » National News » Latest News » National » firing during the marriage in UP grooms death

મંડપમાં વરરાજા કરી રહ્યા હતા ફેરા ફરવાની તૈયારી અને અચાનક આવ્યું મોત

Divyabhaskar.com | Updated - May 01, 2018, 05:25 PM

નબળાં હ્યદયના લોકો ન જુએ આ વીડિયો

  • લખીમપુર, ખીરીઃ યૂપીમાં ફાયરિંગ દરમિયાન વરરાજાનું મોત થયું. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જ્યારે લગ્નની વિધિ ચાલી રહી હતી ત્યારે, મંડપની આસપાસ ટોળામાં ઊભેલાં એક શખ્સે ફાયરિંગ કર્યું હતું અને ગોળી સીધી મંડપમાં બેસેલાં વરરાજાને વાગી હતી. ગોળી વાગતા વરરાજો ત્યાં જ ઢળી પડ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending