ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» Fighting between boy and girl after facebook friendship

    FB પર થઈ ફ્રેન્ડશિપ, પહેલી મુલાકાતમાં જ ગામ ગાંડું કર્યું

    DivyaBHaskar.com | Last Modified - May 04, 2018, 06:12 PM IST

    FB પર થયેલી ફ્રેન્ડશિપ મુલાકાત સુધી પહોંચી, મિલન થતાં થઈ મારામારી
    • FB પર થઈ ફ્રેન્ડશિપ, પહેલી મુલાકાતમાં જ ગામ ગાંડું કર્યું
      ઉન્નાવઃ આ ઘટના ફેસબુક પર થયેલી દોસ્તી પછીની પહેલી મુલાકાત દરમિયાનની છે. યુવકનો યુવતી પર આરોપ છે કે, મહિલાએ તેને પહેલાં ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી. પછી બંને ચેટ કરવા લાગ્યા. જ્યારે મુલાકાત થઈ ત્યારે, યુવકને યુવતી પર શક જતા તેને યુવતીનો મોબાઇલ બતાવવા કહ્યું. યુવકની આ વાતને કારણેલ યુવતી વિફરી અને યુવક સાથે મારપીટ કરવા લાગી. ત્યારબાદ મહિલાએ યુવક પર છેડછાડનો આરોપ લગાવ્યો છે.
    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Fighting between boy and girl after facebook friendship
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top