ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» Dust strom video came out, shown intencity of strom

    વાવાઝોડાંનો વાયરલ થયેલો વીડિયો શું રાજસ્થાનનો હતો?

    DivyaBhaskar.com | Last Modified - May 08, 2018, 03:28 PM IST

    રાજસ્થાનના આવેલાં વાવાઝોડાંના વીડિયોની શું છે હકીકત?
    • વાવાઝોડાંનો વાયરલ થયેલો વીડિયો શું રાજસ્થાનનો હતો?
      જોધપુરઃ અત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રણમાં આવેલાં ભયાનક વાવાઝોડાંને પ્લેનથી કોઈ પેસેન્જરે કેમેરામાં કેદ કર્યો છે. આ વીડિયો હમણાં રાજસ્થાનનાં બિકાનેરમાં આવેલાં વાવાઝોડાંનો કહેવામાં આવી રહ્યું છે. જ્યારે આ વીડિયોની તપાસ કરી તો જાણવા મળ્યું કે આ વીડિયો રાજસ્થાનનાં બિકાનેરનો નહીં પણ કુવૈતનો છે. આ વીડિયો ગયાં મહિને યૂ ટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો હતો. યોગાનુ યોગ હવામાન ખાતાએ પશ્ચિમ રાજસ્થાન સહિત દેશનાં કેટલાંક ભાગમાં વાવાઝોડું આવવાની ચેતવણી આપી હતી.
    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Dust strom video came out, shown intencity of strom
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top