Home » National News » Latest News » National » Drunken Lady Doctor Suspended in Panchkula

દર્દી સામે મહિલા ડૉક્ટર દારૂ પીને આવે તો શું થાય? જુઓ વીડિયો

Divyabhaskar.com | Updated - May 09, 2018, 06:21 PM

દારૂ પીને મહિલા ડૉક્ટરે દર્દીઓને તપાસ્યા, મળી આવી સજા

  • હરિયાણામાં નશામાં ટલ્લી થઈ દર્દીની સારવાર કરવાં હૉસ્પિટલ આવેલ ડૉક્ટર અમૃત કૌરને સ્વાસ્થ્ય વિભાગે સસ્પેન્ડ કરી હતી. આ મામલે સ્વાસ્થ્ય મંત્રી અનિલ નિજે તપાસ કરી લેડી ડૉક્ટરને સસ્પેન્ડ કરી દીધી છે. અનિલ વિજે આ મામલે નિવેદન આપતા કહ્યું કે, ઘણીવાર આવી બેદરકારીની ઘટના સામે આવતી રહે છે. જેના પર નિયંત્રણ લગાડવાનો પૂરો પ્રયત્ન કરવામાં આવે છે. આ કારણે જ મહિલા ડૉક્ટરને સસ્પેન્ડ કરવામાં આવી છે.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending