ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» Delhi Chain Snetching on road

    મોર્નિંગ વોક કરતી મહિલાને બંધૂક બતાવી ચલાવી લૂંટ, CCTV

    DivyaBhaskar.com | Last Modified - May 08, 2018, 07:38 PM IST

    ખુલ્લેઆમ બંધૂક બતાવી મહિલાને લૂંટી લીધી, ડરાવવા કર્યું ફાયરિંગ
    • મોર્નિંગ વોક કરતી મહિલાને બંધૂક બતાવી ચલાવી લૂંટ, CCTV
      દિલ્હીઃ દિલ્હીમાં ખુલ્લેઆમ મહિલાને બંધૂક બતાવીને લૂંટી લીધી. આ ઘટના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ ચકચાર મચી ગયો હતો. મહિલા મોર્નિંગ વોક કરવા નીકળી ત્યારે એક અજાણ્યા શખ્સે તેને લૂંટવાનો પ્રયત્ન કર્યો. તે શખ્સની આ હરકત જોઈ મહિલા દોડી અને રોડ પડી ગઈ. ત્યારે ફરી તે શખ્સ આવ્યો અને બંધૂકથી ફાયરિંગ કરી મહિલાને ડરાવી લૂંટીને જતો રહ્યો.
    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Delhi Chain Snetching on road
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top