Home » National News » Latest News » National » Dance by sp munger on Sapna Chaudhari Hit Song In Transfer

સપના ચૌધરીના ગીત પર SPએ કર્યો ડાન્સ

Divyabhaskar.com | Updated - May 03, 2018, 08:46 PM

સપના ચૌધરીનું ગીત વાગ્યું તો, SP સાહેબ ખુદને ડાન્સ કરતા રોકી નહતા શક્યા

  • મુંગેરાઃ આ કોઈ ફિલ્મનું શૂટિંગ નથી પણ, આ રિયલ સીન છે. આ વીડિયોમાં ડાન્સ કરી રહેલાં SP આશીષ ભારતી છે. આશીષ ભારતીનું ભાગલપુર ટ્રાન્સફર થયું છે. તેમની વિદાયએ પોલીસકર્મીઓએ એક કાર્યક્રમ રાખ્યો હતો. જેમાં સપના ચૌધરીનું ગીત વાગ્યું તો, SP સાહેબ ખુદને ડાન્સ કરતા રોકી નહતા શક્યા અને સપના ચૌધરીના ફેમસ ગીત પર ડાન્સ કરવા લાગ્યા હતા.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending