પ્રેમિકાની અન્ય સાથે સગાઈ થતાં ખોટું લાગ્યું, ગળું કાપી પ્રેમિકાની હત્યા

પ્રેમિકાની ગળું કાપી હત્યા કર્યાં પછી પ્રેમીએ ઝેર પીવાનું કર્યું નાટક

DivyaBhaskar.com | Updated - Apr 07, 2018, 08:27 PM
college girl murder by Boyfriend in uttarpradesh
સુલ્તાનપુરઃ પ્રેમિકાની બીજા સાથે સગાઈ થતાં પ્રેમીએ તેની પ્રેમિકાની હત્યા કરી નાખી. પછી પ્રેમીએ ઝેર પીવાનું નાટક કર્યું. પોલીસે તે આરોપીને એરેસ્ટ કર્યો છે. 24 વર્ષની ખૂશબુ MSC ફર્સ્ટ યરની સ્ટૂડન્ટ હતી. માર્ચમાં ખૂશબુની સગાઈ થઈ હતી અને ડિસેમ્બરમાં તેના લગ્ન હતા. આ વાતને કારણે તેના પ્રેમીએ તેની પ્રેમિકાનું ગળુ કાપી હત્યા કરી નાખી હતી.

X
college girl murder by Boyfriend in uttarpradesh
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App