Home » National News » Latest News » National » collector danced on filmy song SP did firing in air

ફિલ્મી ગીત પર કલેક્ટરનો ડાન્સ SPને મોજ ચઢતાં કર્યું ખુલ્લેઆમ ફાયરિંગ

Divyabhaskar.com | Updated - May 02, 2018, 02:51 PM

ફિલ્મી ગીત પર કટિહારના કલેક્ટરનો ડાન્સ, SPએ કર્યું હવાઇ ફાયર

  • કટિહાર: બિહારના કટિહાર જિલ્લાના કલેક્ટર અને એસપીએ મંગળવારે સાંજે ફિલ્મી ગીત પર ડાન્સ કર્યો. બંનેએ પોતાની દોસ્તીને યાદ કરીને ફિલ્મ શોલેના ગીત, 'યે દોસ્તી, હમ નહીં તોડેંગે....' ગાયું. આ દરમિયાન એસપી સિદ્ધાર્થ મોહન જૈને અચાનક પોતાની સર્વિસ રિવોલ્વર કાઢી અને હવાઇ ફાયર કરવા લાગ્યા. તેઓ રિવોલ્વરનું મેગેઝિન ખાલી થયું ત્યારે જ અટક્યા. આ દરમિયાન લોકો બૂમાબૂમ કરીને તેમનો ઉત્સાહ વધારતા રહ્યા.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending