ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» Cm yogi adityanath in kushinagar instructs crowd not to do nautanki

    CM યોગીએ લોકોને નાટક બંધ કરવાની આપી ચેતાવણી

    DivyaBhaskar.com | Last Modified - Apr 27, 2018, 06:05 PM IST

    રોષે ભરાયેલા લોકોએ રસ્તો રોકતા યોગી કારના બૉનેટ પર ચઢી કહ્યું નારેબાજી બંધ કરો
    • CM યોગીએ લોકોને નાટક બંધ કરવાની આપી ચેતાવણી
      યૂપીના કુશીનગરમાં ગુરુવારે રેલવે ક્રોસિંગ પર સ્કૂલના બાળકોનાં દુઃખદ મોતની ઘટના પછી ઘાયલોને મળવા પહોંચેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગુસ્સે થયા હતા. ઘટના સ્થળે પહોંચતા દુર્ઘટનાથી નારાઝ લોકો દ્વારા પ્રદર્શન અને આદિત્યનાથનો વિરોધ કરતાં યોગી આદિત્યનાથે કહ્યું કે આ દુઃખદ સમયમાં નારાબાજી બંધ કરો આ વાત નોટ કરી લો, નાટક બંધ કરો આ રીતે લોકોની ભીડને ચેતવણી આપી હતી.
    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Cm yogi adityanath in kushinagar instructs crowd not to do nautanki
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top