મહિલાએ ખુલ્લેઆમ બે લોકોને મારી કપડાં ફાડ્યા, પતિએ બનાવ્યો વીડિયો

DivyaBhaskar.com

Jun 03, 2018, 02:40 PM IST
clash in court premises a woman beaten two people
શાહજહાંપુરઃ કોર્ટની બહાર એક મહિલાએ મારામારી કર્યાની ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. એક મહિલા અચાનક 2 લોકોને માર મારવા લાગી હતી. માર મારવા દરમિયાન મહિલાએ બે લોકોના કપડાં પણ ફાડી નાખ્યા હતા. જોકે મહિલાના પતિએ તેની મદદ કરતાં તેનો માર મારતો વીડિયો બનાવ્યો હતો. હાજર મીડિયાકર્મી સાથે પણ આ મહિલાએ તેના પતિ સાથે ખરાબ વર્તન કર્યું હતું.

X
clash in court premises a woman beaten two people
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી