પાણી પીવા જતાં વાનરનું મોઢું લોટામાં ફસાયું, દુ:ખી માતાએ કર્યું આવું

DivyaBhaskar.com

Jun 01, 2018, 03:19 PM IST
child of the Monkey after the thirst
યવતમાલ, મહારાષ્ટ્રઃ આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો મહારાષ્ટ્રના યવતમાલનું હોવાનું કહેવાઈ રહ્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે વાનરના બચ્ચાનું મોઢું લોટામાં ફસાયા પછી તેની માતા આમ તેમ ભટકી રહી છે. ત્યાં હાજર લોકોએ આ ઘટનાની જાણ વનવિભાગને કરી હતી. વનવિભાગે ઘટના સ્થળે પહોંચી વાનરના બચ્ચાનું મોઢું લોટામાંથી બહાર કાઢ્યું હતુ.

X
child of the Monkey after the thirst
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી