ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» Capture death in cctv pushing a man ahead of train by woman

    મહિલાએ ધક્કો મારતાં યુવક પટકાયો પાટા પર, ટ્રેન આવતાં કચડાયો

    DivyaBhaskar.com | Last Modified - Apr 25, 2018, 05:57 PM IST

    મહિલાએ યુવકને માર્યો મોતનો ધક્કો
    • મહિલાએ ધક્કો મારતાં યુવક પટકાયો પાટા પર, ટ્રેન આવતાં કચડાયો
      મુંબઈના મુલુંડ રેલવે સ્ટેશનનો દિલધડક વીડિયો સામે આવ્યો છે. અહીં સામાન્ય વાતને કારણે વિવાદ થતાં એક મહિલાએ તેના સાથી યુવક સાથે રેલવે ટ્રેક પર ધક્કો મારી દીધો અને જે સમયે ધક્કો માર્યો તે સમયે જ ટ્રેન આવી રહી હતી. તે યુવકનું ટ્રેનનાં નીચે કચડાઈને મૃત્યુ થયું. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ અને મહિલા અને તેના સાથીને પોલીસે એરેસ્ટ કરી લીધા.
    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Capture death in cctv pushing a man ahead of train by woman
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top