ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Election 2012 » Uttar Pradesh» Brother in law exposed his bhabhi by making video

    વિધવા ભાભી સાથે અશ્લીલ હરકતો કરતો હતો દિયર, ભાભીએ જ બનાવ્યો વીડિયો

    DivyaBhaskar.com | Last Modified - Apr 02, 2018, 12:32 PM IST

    લગ્નની લાલચે ભાભીને પ્રેગ્નેટ પણ બનાવી હતી
    • વિધવા ભાભી સાથે અશ્લીલ હરકતો કરતો હતો દિયર, ભાભીએ જ બનાવ્યો વીડિયો
      નેશનલ ડેસ્કઃ યૂપીના રામપૂરમાં એક મહિલાએ તેના દિયરનો તે સમયે વીડિયો બનાવ્યો, જ્યારે તે તેની સાથે જબરદસ્તી કરી રહ્યો હતો. મહિલાને તેના દિયરે લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધવાનો આરોપ લગવ્યો છે. માહિતી મુજબ, તેને પોલીસને પણ આ વીડિયો બતાવ્યો, જેના આધારે પોલીસે આધારે FIR નોંધી છે. જોકે એક માહિતી પણ એવી છે કે મહિલા પ્રેગ્નેટ થતાં દિયરે ભાભીનું એબોર્શન પણ કરાવ્યું હતું.
    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Election 2012 Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Brother in law exposed his bhabhi by making video
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top