વર કરતો હતો જાનની તૈયારી, અને છોકરીએ લગ્નની જ ના પાડી દીધી

છોકરી કહ્યું, રોજ-રોજ રિબાઈને જીવવા કરતા સારું કે લગ્ન ન કરવા

DivyaBhaskar.com | Updated - Apr 03, 2018, 11:42 AM
Bride Refused to marry One Day before Barat
હરદોઈઃ ઉત્તર પ્રદેશનાં હકદોઈમાં એક છોકરીએ દહેજ લોભી સાથે લગ્ન કરવા માટે ના પાડી દીધી છે. લગ્નનાં એક દિવસ પહેલાં જ તે છોકરીના ઘરે જાન આવવાની હતી. પણ, સાસરી પક્ષની વધતી ડિમાંડને કારણે છોકરીએ લગ્ન માટે ના પાડી દીધી અને આ બાબતે પોલીસ ફરિયાદ પણ કરી છે. છોકરીનું કહેવું છે કે રોજ રિબાઈ રિબાઈને જીવ્યા કરતા સારું છે કે દહેજલોભી સાથે લગ્ન ન કરવા. પોતાની દિકરીનાં આ નિર્ણયથી તેના મા-બાપ ખુશ છે.

X
Bride Refused to marry One Day before Barat
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App