એક્સપાયરી ડેટ સાથે ચેડાં કરતા લેભાગુ તત્વોને તમે શું કહેશો?

એક્સપાયરી ડેટવાળી દવાઓની વરવી હકીકત

DivyaBhaskar.com | Updated - Jun 02, 2018, 06:35 PM
BOGUS MEDICINE Manking
આજકાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો લોકોના આરોગ્ય સાથે થઈ રહેલા ચેડાં અંગેનો છે. વીડિયોમાં એવું દેખાય છે કે, બંધ રૂમમાં દવાઓ ભરેલી છે અને કોઈ વ્યક્તિ તેની એક્સપાયરી ડેટ ભૂંસીને તેની જગ્યાએ નવી તારીખ સાથેનો સિમ્બોલ મારી રહ્યો છે. જો કે, આ વીડિયો ક્યાંનો છે તે જાણી શકાતું નથી, એટલે દિવ્ય ભાસ્કર ડોટ કોમ આ વીડિયોની પુષ્ટી કરતું નથી. પણ જો આ હકીકત હોય તો ખૂબ જ ગંભીર બાબત કહી શકાય.

X
BOGUS MEDICINE Manking
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App