બાળકને રૂપાળો કરવાના ચક્કરમાં માતાએ ઠીકરું ઘસી-ઘસીને છોલી નાખ્યો

માતાને બાળકનો કાળો રંગ ગમતો નહતો

DivyBhaskar.com | Updated - Apr 03, 2018, 05:53 PM
Black was hated, so the child wore stones to make the child fair
ભોપાલઃ નિશાતપુરા વિસ્તારની પોલીસ અને ચાઈલ્ડલાઈને 5 વર્ષના બાળકને રેસ્ક્યુ કરી તેની માતા પાસેથી છોડાવ્યો છે. બાળકની મા બાળકને રૂપાળો કરવા માટે ઠીકરાથી ઘસતી હતી. આ બાળકને શરીરમાં ઈજા પહોંચી હતી. જો કે આ બાળકને તેની માતાએ દત્તક લીધો હતો. પણ, તેની માતાને બાળકનો રંગ પસંદ નહતો. એટલા માટે તેને રૂપાળો કરવા દરરોજ તે ઠીકરાંથી ઘસતી હતી.

X
Black was hated, so the child wore stones to make the child fair
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App