ભાજપ નેતાની ગુંડાગીરી, પોલીસ અધિકારીને કહ્યું- 2 મિનિટમાં ટોપી ઉતારી દઈશ

અત્યારે ભાજપની સરકાર છે, આવું નહીં ચાલે

DivyaBhaskar.com | Updated - Apr 04, 2018, 03:12 PM
BJP leader threaten to inspector, this is Uttar Pradesh
મુરાદાબાદઃ આ વીડિયો યૂપીમાં ભાજપના નેતાના પાવરનો નમૂનો છે. ડિલારીમાં બ્લોક પ્રમુખ બનેલી પૂનમ દેવીના શપથ ગ્રહણ સમારોહમાં ભાજપાના નેતા રાજપાલ સિંહ ચૌહાણ અને તેનો પુત્ર અમિત ઇનસ્પેક્ટર શરદ મલિકને જોઈ ભાન ભૂલી ગયા. બંને પિતા-પુત્રએ બધાની સામે પોલીસ ઇનસ્પેક્ટરને ખૂબ જ ધમકાવી કહ્યું કે, '2 મિનિટમાં ટોપી ઉતરી દઈશ.'

X
BJP leader threaten to inspector, this is Uttar Pradesh
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App