Divya Bhaskar

Home » National News » Latest News » National » bihar jehanabad Tampering with teenage girl

બિહારમાં જંગાલિયતઃ 7 છોકરાઓએ ખુલ્લેઆમ ઉતાર્યાં છોકરીના કપડાં

Divyabhaskar.com | Updated - Apr 30, 2018, 04:19 PM

છોકરી બૂમો પાડતી રહી છતાં કોઈએ ન છોડી

  • જહાનાબાદ(બિહાર): બિહારના જહાનાબાદનો શરમજનક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક છોકરી સાથે 7 લોકો દ્વારા છેડતી કરવામાં આવી રહી છે એટલું જ નહીં પણ માસૂમના કપડાં પણ ફાડવામાં આવી રહ્યા છે. છોકરી વારંવાર બૂમો પાડી 'ભાઈ છોડી દો, છોડી દો...' કહેતી રહી છતાં કોઈએ છોડી નહીં અને વીડિયો બનાવતા રહ્યા. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા પછી પોલીસે પોસ્કો એક્ટ મુજબ ફરિયાદ નોંધી 2 આરોપીની ધરપકડ કરી છે અને અન્યની તપાસ હાથ ધરી છે.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending